Explore Hanuman, Beautiful Wallpaper and more!

બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન-કુમાર I બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર II

संकट मोचन हनुमान अष्टक_गोस्वामी तुलसीदास :- लाल देह लाली लसे, अरु धरि लाल लंगूर I बज्र देह दानव दलन, जय जय जय कपि सूर II भावार्थ:- आपकी लाल देहकी लाली अत्यंत शोभायमान हो रही है और आप लाल पूंछ धारण किये हुए है I वज्रके समान आपकी सुद्रढ़ देह दानवों का नाश करने वाला है I हे महासूर हनुमानजी ! आपकी जय हो ! जय हो !! जय हो !!!

સુંદરકાંડ_ગોસ્વામી તુલસીદાસ:- હે સુત કપિ સબ તુમ્હહિ સમાના, જાતુધાન અતિ ભટ બલવાના I મોરે હ્યદય પરમ સંદેહા, સુનિ કપિ પ્રગટ કિન્હી નિજ દેહા II કનક ભૂધરાકાર સરીરા, સમર ભયંકર અતિબલ બીરા I સીતા મન ભરોસ તબ ભયઉં, પુનિ લઘુ રૂપ પવનસુત લયઉં II ભાવાર્થ:- હે પુત્ર ! સર્વે વાનર તમારા જેવા નાના-નાના હશે, રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધાઓ છે તેથી મારા હ્યદયમાં મોટો ભારે સંશય થાય છે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું,

हनुमान बाहुक_गोस्वामी तुलसीदास:- आप राजा रामचन्द्रजीके दूत, पवनदेवके सुयोग्य पुत्र, अंजनी देवीको आनंद देनेवाले, असंख्य सुर्योके समान तेजस्वी, सीताजीके शोकनाशक, पाप तथा अवगुणके नष्ट करनेवाले, शरणागतोंकी रक्षाकरनेवाले और लक्ष्मणजीको प्राणोंके समान प्रिय हैं I तुलसीदास जीके दुस्सह दरिद्ररुपी रावणका नाश करनेके लिये आप तीनों लोकोंमें आश्रय रूप प्रकट हुए हैं I अरे लोगो ! तुम ज्ञानी,गुणवान, बलवान और सेवा (दुसरोंको आराम पहुचाने )- में सजग हनुमानजीके समान चतुर स्वामीको अपने ह्यदय में बसाओ II ८ II

સુંદરકાંડ_ગોસ્વામી તુલસીદાસ:- સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહું કિ નલિની કરઈ બિકાસા I અસ મન સમુઝું કહતિ જાનકી, ખલ સુધિ નહિં રઘુબીર બાન કી II સઠ સૂને હરિ આનેહી મોહી, અધમ નિલજ્જ લાજ નહિં તોહી I ભાવાર્થ:- હે દશમુખ ! સાંભળ, આગિયાના પ્રકાશથી કદીય કમલિની ખીલી શકે છે? જાનકીજી પાછા કહે છે-તું (પોતાના માટેય) આવુજ મનમાં સમજી લે. અરે દુષ્ટ ! તને શ્રી રધુબીરના બાણની ખબર જ નથી. અરે પાપી ! તું મને એકાંતમાંથી હરી લાવ્યો છે. અરે અધમ ! નિર્લજ્જ ! તને લાજ નથી આવતી ?

કાજ કિયે બડ દેવન કે તુમ, વીર મહાપ્રભુ દેખિ બિચારો I કૉન ન સો સંકટ મોર ગરીબ કો, જો તુમસો નહિ જાત હે ટારો II બેગિ હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો I કો નહિ જાનત હૈ જગ મે, કપિ સંકટ મોચન નામ તિહારો II8II

પ્રનવઉં પવનકુમાર ખલ બન પાવક જ્ઞાનઘન I જાસુ હૃદય આગાર બસહીં રામ સર ચાપ ધર II ભાવાર્થ:- હું પવનકુમાર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું જે દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે. જે અજ્ઞાન રૂપી અસુરનો વિનાશ કરવા માટે સાક્ષાત જ્ઞાનની ઘનમૂર્તિ છે અને જેમના હ્યદયરૂપી ભવનમાં ધનુષબાણ ધારણ કરેલ શ્રીરામજી સદા નિવાસ કરે છે.

सुन्दरकांड_गोस्वामी तुलसीदास :- तब हनुमंत निकट चलि गयऊ, फिरि बैठीं मन बिसमय भयऊ I राम दूत में मातु जानकी, सत्य सपथ करुनानिधान की II यह मुद्रिका मातु में आनी, दीन्हि राम तुम्ह कह सहिदानी I

#Happy_Hanuman_Jayanti Greetings to everyone. May Lord Hanuman Bless us all with Strength, Energy And Give us Powers to defeat Evil all around.  #NubelloClinic #Mumbai http://nubellocosmeticsurgery.com/

Hanuman Chalisa Wallpaper Hindi & English Download

Pinterest
Search